ઉપધાન તપ

ઉપધાન તપ

|| શ્રી આદિનાથાય નમઃ ||
|| શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-જયઘોષ-રાજેન્દ્ર-હેમચંદ્રસૂરિ ગુરુભ્યો નમઃ ||

કાર્યક્રમ: શ્રી પાર્શ્વ પ્રજ્ઞાલય તીર્થ – તલેગાંવની ધન્ય ધરા પર પાત્રતા પવિત્રતા અને પ્રસન્નતા ની એવરેસ્ટ ટોચ નો અનુભવ કરાવતું

આયોજક: જૈનમ્ પરિવાર

આરોહણ ઉપધાન તપ

મંગલમય નિશ્રા:
ગ્રીષ્મકાલિન યુવા ઉપધાન તપ પ્રેરક,
સહસ્ત્રકૂટ તપારાધક, પ્રભુવીર છદ્મસ્થ સર્વસ્વ તપવાહક
પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયસંયમબોધિસૂરીશ્વરજી મહારાજ સાહેબ
પ.પૂ. મુનિરાજશ્રી જિનબોધિ વી.મ.સા
પ.પૂ.પંન્યાસપ્રવરશ્રી કૃપાબોધિ વી.મ.સા

પ્રથમ મુહૂર્ત:
વૈ.સુ.૮ શુક્રવાર તા. 24/04/26

દ્વિતીય મુહૂર્ત:
વૈ.સુ.૧૦ રવિવાર તા.26/04/26

માળારોપણ દિન:
અ.જે.વ.૧૪ રવિવાર તા.14/06/26

ગ્રીષ્મકાલિન યુવા ઉપધાન તપની એ જ ઉદ્દગમભૂમિમાં ફરીથી એ જ પાવનનિશ્રામાં ફરીથી અદ્ભુત યાદગાર રોમાંચક અનુભવ મેળવવા અવશ્ય જોડાઓ..
નિસર્ગના વરદાનમય શાંત વાતાવરણ,નિર્દોષ ભૂમિ, બાવન જિનાલયનું અદ્ભુત આલંબન સાથે તન-મન-અંતરને ઉત્કૃષ્ટ ભાવોમાં લઈ જતી વાંચનાઓનું શ્રવણ જીવનને ધન્ય બનાવી દેશે.