સુધર્મ તત્ત્વચિંતન શ્રેણી- 5.0

    Gender

    Instructions

    (1) શિબિરસ્થળ પહોંચવાની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. સમિતિ તરફથી લાવવા લઇ જવાની કોઈ વ્યવસ્થા રહેશે નહિ.

    (2) તા. 19 Feb ના સવારે 7.00 વાગ્યા સુધી તીર્થસ્થળે પધારવાનું રહેશે. ચઢ-ઉતર ની કે આવન-જાવન ની શારીરિક તકલીફ ધરાવતા ભાગ્યશાળીઓએ ફોર્મ ન ભરવા વિનંતી. 2-3 વખત ચઢ-ઉતર કરવાનું થઇ શકે.

    (3) અરસ પરસ સહકારની ભાવના કેળવવી.

    (4) પૂજા-સામાયિકના વસ્ત્રો અવશ્ય સાથે લાવવા.

    (5) ચિંતનશ્રેણીના દરેક કાર્યક્રમમાં સ્વયંભુ શિસ્ત થી ઉપસ્થિત રહેવાનું રહેશે.

    (6) રોજિંદી સારવારની દવાઓ સાથે રાખવાની રહેશે.

    (7) ફોર્મ સાથે રૂ. ૨૦૦/- જમા કરાવવાના રહેશે.

    Contact Details

    દેવેન્દ્ર રાંકા (મુંબઈ) – 9820315085

    અમિતભાઇ શાહ (બરોડા): 9898586224

    દેવીસિંઘ(અમદાવાદ) : +91 8980121712

    ઉત્સવ શાહ (સુરત): 8000078495

    loader