– ભગવાન મહાવીરની અહિંસા
– ભગવાન મહાવીરની કરૂણા
– ભગવાન મહાવીરનો તપ
– ભગવાન મહાવીરથી પ્રગટી દિવાળી
– ભગવાન મહાવીરની માતૃભક્તિ
– Prabhu Mahavir’s non-violence
– Prabhu Mahavir’s compassion
– Prabhu Mahavir’s Tapascharya
– Diwali came into existence through Prabhu Mahavir
– Prabhu Mahavir’s love and devotion towards his mother
– વર્તમાન કો વર્ધમાન કી આવશ્યકતા હે !
– ભગવાન મહાવીરનો અનેકાંતવાદ
– ભગવાન મહાવીરની આચારવ્યવસ્થા
– ભગવાન મહાવીરે પ્રકાશેલા મોક્ષમાર્ગનું સ્વરૂપ
– ભગવાન મહાવીર અને ગૌતમ
– વિજ્ઞાનની કસોટીએ ભગવાન મહાવીરનો ધર્મ
– The desperate need of Prabhu Mahavir in today’s era!
– Prabhu Mahavir’s Anekantwad (non-rigidness)
– Prabhu Mahavir’s Aacharvyavastha (right conduct)
– Nature of Mokshamarga enlightened by Prabhu Mahavir
– Prabhu Mahavir and Gautam
– The religious path of Prabhu Mahavir through the test of science
૧. માત્ર ૫ મિનિટની સમય મર્યાદામાં વક્તવ્ય પૂર્ણ કરવાનું રહેશે.
૨. વક્તવ્યના મુદ્દાઓને અનુસરનારી કાવ્યપંક્તિ, સુભાષિત,સુવાક્ય આદિથી સમૃદ્ધિ વધુ શોભાસ્પદ હશે.
૩. વક્તવ્ય વધારે પડતા નાટકીય ઢબે ન થવું જોઈએ.
૪. દ્વિઅર્થી વાક્યપ્રયોગ ન કરવા.
૫. મર્મભેદી, કોઈની લાગણી, સ્વમાનને ઘા કરતું વક્તવ્ય ન આપવું.
૬. વિડિયો લેન્ડસ્કેપ મોડમાં રેકોર્ડ કરી ને અપલોડ કરવાનું રહેશે.
1. The speech has to be completed within the time limit of 5 minutes only.
2. A speech that includes Kavyapankti, Subhashit, Suvakya, etc. will be considered more impressive.
3. The speech should not be overly dramatic.
4. Do not use ambiguous sentences.
5. Don’t give a speech that hurts someone’s feelings or self-respect.
6. Video has to be recorded and uploaded in landscape mode.
You must scan the QR code, click continue to attach the screenshot (it is the only proof of payment) and you will be able to complete the purchase.